Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી : ઇન્સ્ટન્ટ મેદુવડાં

આજની રેસિપી : ઇન્સ્ટન્ટ મેદુવડાં

Published : 18 March, 2026 06:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉપમા જેવું થાય એટલે ગૅસ બંધ કરીને એક પ્લેટમાં કાઢી લેવાનું, એમાં બે ચમચી તેલ નાખવાનું.

આ રીતે ફટાફટ બની જશે મેદુવડા

આજની રેસિપી

આ રીતે ફટાફટ બની જશે મેદુવડા


સામગ્રી : બે કપ પાણી ૧ કપ રવો, મીઠું, જીરું, ચિલી ફ્લેક્સ, આદુંમરચાંની પેસ્ટ, કોથમીર.
રીત : એક પૅનમાં પાણી મૂકીને બધા મસાલા નાખવાના. પાણી ઊકળે એટલે રવો નાખીને મિક્સ કરવાનું. ઉપમા જેવું થાય એટલે ગૅસ બંધ કરીને એક પ્લેટમાં કાઢી લેવાનું, એમાં બે ચમચી તેલ નાખવાનું. થોડું ઠંડું થઈ જાય એટલે લોટની જેમ કુણવી લેવાનું. નાના બૉલ બનાવીને મેદુવડાંની જેમ હોલ કરીને ગરમ તેલમાં ધીમા તાપે તળી લેવાં.

પુનિતા શેઠ


Whatsapp-channel Whatsapp-channel

18 March, 2026 06:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK