બે દેશનાં વડા પ્રધાનો નહીં, વર્ષો જૂનાં દોસ્ત હોય એવો સરસ બૉન્ડ છતો થાય છે આ મેળાપમાં.
લાઇફમસાલા
બ્રિટન અને ઇટલીના વડા પ્રધાન
ઇટલીમાં હાલમાં ચાલી રહેલી G7 સમિટમાં વિવિધ દેશોના લીડર્સ મળ્યા ત્યારે ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર રિશી સુનકને જે પ્રેમભાવથી આવકાર્યા એ સૌ જોતા જ રહી જાય એવું હતું.
ADVERTISEMENT
જાણે બે દેશનાં વડા પ્રધાનો નહીં, વર્ષો જૂનાં દોસ્ત હોય એવો સરસ બૉન્ડ છતો થાય છે આ મેળાપમાં.