જૈન જાગૃતિ સેન્ટરની ઘાટકોપર ઑફિસમાં ગઈ કાલે જૈન તેરાપંથી સંપ્રદાયના રાષ્ટ્રસંત આચાર્ય શ્રી મહાશ્રમણ મ.સા.એ પધરામણી કરી હતી અને માંગલિક સંભળાવ્યું હતું.
જૈન જાગૃતિ સેન્ટરની ઘાટકોપર ઑફિસમાં ગઈ કાલે જૈન તેરાપંથી સંપ્રદાયના રાષ્ટ્રસંત આચાર્ય શ્રી મહાશ્રમણ મ.સા.એ પધરામણી કરી હતી
જૈન જાગૃતિ સેન્ટરની ઘાટકોપર ઑફિસમાં ગઈ કાલે જૈન તેરાપંથી સંપ્રદાયના રાષ્ટ્રસંત આચાર્ય શ્રી મહાશ્રમણ મ.સા.એ પધરામણી કરી હતી અને માંગલિક સંભળાવ્યું હતું. આ સમયે જેજેસીના રમેશ મોરબિયા સહિતના મહાનુભાવોએ મહારાજસાહેબનું સ્વાગત કરીને તેમના આશીર્વાદ લીધા હતા.