પાલઘર જિલ્લામાં આ પ્રોજેક્ટ માટે ટૅન્ડર બહાર પાડવામાં આવ્યા છે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી, આશરે રૂ. 3,040 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ મુંબઈને દરરોજ 450 મિલિયન લિટર વધારાનું પાણી પૂરું પાડશે. અગાઉ, મધ્ય વૈતરણા ડૅમ 2014 માં પૂર્ણ થયો હતો.
16 December, 2025 06:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent