Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક્ટર સચિન પરીખના પિતા મહેશ પરીખનું નિધન

એક્ટર સચિન પરીખના પિતા મહેશ પરીખનું નિધન

Published : 03 October, 2025 05:04 PM | Modified : 03 October, 2025 05:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mahesh Parikh Passed Away: ગુજરાતી રંગમંચ કલાકાર સચિન પરીખના પિતા, વરિષ્ઠ રંગમંચ કલાકાર મહેશ પરીખનું આજે સવારે અવસાન થયું.

સચિન પરીખ ફાઇલ તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)

સચિન પરીખ ફાઇલ તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)


ગુજરાતી રંગમંચ કલાકાર સચિન પરીખના પિતા, વરિષ્ઠ રંગમંચ કલાકાર મહેશ પરીખનું આજે સવારે અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 6:30 વાગ્યે કાંદિવલી દહાણુકર વાડી ખાતે કરવામાં આવશે.

વધુ માહિતી અપડેટ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2025 05:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK