ધ હુલ ફેર નામના આ મેળામાં ૨૫૦થી વધુ રાઇડ અને સ્ટૉલ છે.
યુકેના મેળાનો અફલાતૂન નજારો
યુરોપનૌ સૌથી જૂનો મેળો હાલમાં ઇંગ્લૅન્ડના કિંગસ્ટનમાં ભરાયો છે. ધ હુલ ફેર નામના આ મેળામાં ૨૫૦થી વધુ રાઇડ અને સ્ટૉલ છે. આ મેળાની શરૂઆત ૧૨૭૯માં થઈ હતી એથી એને વિશ્વનો સૌથી જૂનો મેળો પણ કહેવાય છે, જે ૧૬ ઑક્ટોબર સુધી ચાલશે.