Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અમેરિકાની ક્રીએટિવ સ્કૂલ; જ્યાં બાળકો ડૉક્ટર બનીને દરદીને સાજા કરે છે, પાઇલટ બનીને પ્લેન ઉડાડે છે

અમેરિકાની ક્રીએટિવ સ્કૂલ; જ્યાં બાળકો ડૉક્ટર બનીને દરદીને સાજા કરે છે, પાઇલટ બનીને પ્લેન ઉડાડે છે

07 May, 2024 09:36 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફ્લૉરિડામાં આવેલી એ. ડી. ઍન્ડરસન સ્કૂલમાં બાળકોને ડૉક્ટર, પાઇલટ કે સાયન્ટિસ્ટ તરીકે કામ કરવા માટેનો બધો સપોર્ટ મળે છે. 

એમા અને જિયા નામની સ્ટુડન્ટ્સ તેમના કાલ્પનિક પેશન્ટને કઈ દવા માફક આવશે એ ચકાસી રહી છે.

લાઇફ મસાલા

એમા અને જિયા નામની સ્ટુડન્ટ્સ તેમના કાલ્પનિક પેશન્ટને કઈ દવા માફક આવશે એ ચકાસી રહી છે.


સ્કૂલનું ભણતર ટેક્સ્ટબુક અને રમતના મેદાન પૂરતું મર્યાદિત રાખવાને બદલે અમેરિકાની એક સ્કૂલમાં અનોખો પ્રયોગ થઈ રહ્યો છે. ફ્લૉરિડામાં આવેલી એ. ડી. ઍન્ડરસન સ્કૂલમાં બાળકોને ડૉક્ટર, પાઇલટ કે સાયન્ટિસ્ટ તરીકે કામ કરવા માટેનો બધો સપોર્ટ મળે છે. 

ફ્લાઇટ સિમ્યુલેટરમાં સ્ટુડન્ટ્સ પાઇલટ બનીને પ્લેન ઉડાડવાની પ્રૅક્ટિસ કરી રહ્યા છે.



 


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK