Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હનુમાનજીને અરજીમાં સહ-વાદી બનાવ્યા તો હાઈ કોર્ટે ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

હનુમાનજીને અરજીમાં સહ-વાદી બનાવ્યા તો હાઈ કોર્ટે ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

08 May, 2024 10:07 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અરજી હનુમાનજીનું મંદિર ધરાવતા પ્લૉટ પર કબજો કરવાના મામલે કરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


દિલ્હી હાઈ કોર્ટે એક વ્યક્તિને પોતાની અરજીમાં હનુમાનજીને સહ-વાદી બનાવવા બદલ ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ અરજી હનુમાનજીનું મંદિર ધરાવતા પ્લૉટ પર કબજો 
કરવાના મામલે કરવામાં આવી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે મિલકત પર સાર્વજનિક મંદિર હોવાથી જમીન ભગવાન હનુમાનની છે અને અરજીકર્તા હનુમાનના નજીકના મિત્ર અને ઉપાસક તરીકે હાજર છે. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે અરજીકર્તાએ જમીન પર કબજો ધરાવતા વ્યક્તિ સાથે સાઠગાંઠ કરી છે જેથી અન્ય પક્ષને ફરીથી કબજો ન મળી શકે. ન્યાયાધીશે એવી ટિપ્પણી પણ કરી હતી કે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે એક દિવસ ભગવાન જ મારી સામે વાદી બનશે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK