Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > યુવતીના ખોળામાં બાબો છે કે બેબી? ઇન્સ્ટાગ્રામ કન્ફ્યુઝ થઈ ગયું

યુવતીના ખોળામાં બાબો છે કે બેબી? ઇન્સ્ટાગ્રામ કન્ફ્યુઝ થઈ ગયું

20 April, 2024 02:56 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફોટો જોઈને સંખ્યાબંધ લોકોએ મમ્મી બનવા બદલ રેબેકાને શુભેચ્છા પાઠવી દીધી હતી

આ ફોટોમાં રેબેકા પોતાના બેડરૂમમાં બેઠાં-બેઠાં સવારનો કૂણો તડકો લઈ રહી છે

અજબગજબ

આ ફોટોમાં રેબેકા પોતાના બેડરૂમમાં બેઠાં-બેઠાં સવારનો કૂણો તડકો લઈ રહી છે


ઇન્સ્ટાગ્રામ પર રેબેકા નામની વિદેશી યુવતીના ફોટોએ લોકોને ભારે કન્ફ્યુઝ કરી દીધા હતા. આ ફોટોમાં રેબેકા પોતાના બેડરૂમમાં બેઠાં-બેઠાં સવારનો કૂણો તડકો લઈ રહી છે. ફોટોમાં તેણે બન્ને હાથે બેબી તેડ્યું હોય એવું લાગે છે. આ ફોટો જોઈને સંખ્યાબંધ લોકોએ મમ્મી બનવા બદલ રેબેકાને શુભેચ્છા પાઠવી દીધી હતી, પણ વાસ્તવમાં આ ફોટો ઑપ્ટિકલ ઇલ્યુઝન છે. રેબેકા બેડ પર એક પગ વાળીને એવી રીતે બેઠી છે જેને કારણે તેનું ઢીંચણ બેબીનું માથું હોય એવું લાગી રહ્યું છે. સેંકડો લોકોની કમેન્ટ્સ બાદ રેબેકાએ સ્પષ્ટતા કરી હતી કે આ મારું ઢીંચણ છે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 02:56 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK