Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પરિણીત પ્રેમીની પ્રૉપર્ટી પડાવવા પ્રેમિકાએ ફ્રોઝન સીમેનથી બાળકને જન્મ આપ્યો

પરિણીત પ્રેમીની પ્રૉપર્ટી પડાવવા પ્રેમિકાએ ફ્રોઝન સીમેનથી બાળકને જન્મ આપ્યો

07 May, 2024 09:57 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનના કાયદા મુજબ મહિલાની કૂખે જન્મેલું બાળક તેના પિતાની સંપત્તિ પર અધિકાર ધરાવે છે.

પ્રતીકાત્મક તસવીર

લાઇફ મસાલા

પ્રતીકાત્મક તસવીર


ચીનમાં પ્રેમીની પ્રૉપર્ટી પડાવી લેવા માટેનો ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. ઘટના ગ્વાંગઝુ પ્રાંતની છે. પરિણીત બિઝનેસમૅનના મૃત્યુ બાદ તેની પ્રેમિકાએ ફ્રોઝન સીમેનની મદદથી ડિસેમ્બર ૨૦૨૧માં બાળકને જન્મ આપ્યો હતો. વેન નામના બિઝનેસમૅનનું કાર-અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જોકે વાત અહીં અટકતી નથી. હવે લેંગ નામની તેની  પ્રેમિકાએ બાળક બિઝનેસમૅનનું હોવાથી તેની સંપત્તિ પર દાવો માંડ્યો છે. પ્રેમિકાએ બિઝનેસમૅનની પત્ની સામે કોર્ટમાં કેસ કર્યો છે. ચીનના કાયદા મુજબ મહિલાની કૂખે જન્મેલું બાળક તેના પિતાની સંપત્તિ પર અધિકાર ધરાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK