Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > શુક્રવારે લોકો પૅન્ટ પહેર્યા વિના કેમ નીકળી પડ્યા હતા?

શુક્રવારે લોકો પૅન્ટ પહેર્યા વિના કેમ નીકળી પડ્યા હતા?

05 May, 2024 01:34 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દર વર્ષે ત્રીજી મેએ આ દિવસ મનાવવામાં આવે છે.

‘નો પૅન્ટ્સ ડે`

અજબગજબ

‘નો પૅન્ટ્સ ડે`


શુક્રવારે ઘણાબધા દેશોમાં ‘નો પૅન્ટ્સ ડે’ મનાવવામાં આવ્યો હતો. એટલે કે કૉલેજ કે ઑફિસ જતા લોકો ખરેખર પૅન્ટ પહેર્યા વિના ઘરેથી નીકળ્યા હતા. દર વર્ષે ત્રીજી મેએ આ દિવસ મનાવવામાં આવે છે. આવા દિવસની ઉજવણી ભલે હાસ્યાસ્પદ લાગતી હોય, પણ એની પાછળનો મૂળ આઇડિયા રસપ્રદ છે. નો પૅન્ટ્સ ડેના સેલિબ્રેશન દ્વારા લોકોને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ડે પોતાની જાતને વધારે પડતી ગંભીરતાથી નહીં લેવી એવો મેસેજ પણ આપે છે. સાથે જ રૂટીન કંટાળાજનક લાઇફમાં થોડી રમૂજ, હળવાશ ઉમેરવાનો આશય પણ છે અને એવું નથી કે માત્ર યુવાનો જ આ ડે મનાવે છે, સરકારી ઑફિસોમાં ઉચ્ચ પદ સંભાળતા અધિકારીઓ કે કૉર્પોરેટ કંપનીઓના એક્ઝિક્યુટિવ્સ પણ દર વર્ષે ત્રીજી મેએ પૅન્ટ પહેર્યા વિના ઑફિસ આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 01:34 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK