Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભારતીય ક્રિકેટ ટીમની વર્લ્ડ કપની જર્સી જોઈને લોકોને ‘જેઠાલાલ’ કેમ યાદ આવી ગયા?

ભારતીય ક્રિકેટ ટીમની વર્લ્ડ કપની જર્સી જોઈને લોકોને ‘જેઠાલાલ’ કેમ યાદ આવી ગયા?

09 May, 2024 11:05 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુઝર્સ જુદાં-જુદાં મીમ્સ બનાવીને શૅર કરી રહ્યા છે.

વાઇરલ વિડિયોની તસવીર

લાઇફ મસાલા

વાઇરલ વિડિયોની તસવીર


જૂનમાં T20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે ત્યારે ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમ માટે વર્લ્ડ કપની જર્સી લૉન્ચ કરી હતી. આ જર્સી જોઈને લોકોને ‘જેઠાલાલ’ યાદ આવી ગયા હતા. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના એક એપિસોડમાં જેઠાલાલ અને તેમની ટીમે કંઈક આ જ પ્રકારની જર્સી પહેરી હતી એટલે સોશ્યલ મીડિયા પર બન્ને જર્સીની સરખામણી થઈ રહી છે. યુઝર્સ જુદાં-જુદાં મીમ્સ બનાવીને શૅર કરી રહ્યા છે. બ્લુ અને ઑરેન્જ કલરની જર્સીમાં જેઠાલાલનો ફોટો વાઇરલ થઈ રહ્યો છે. એક યુઝરે ફોટો શૅર કરીને લખ્યું છે કે તેમણે લેજન્ડ જેઠિયાની કૉપી કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK