ઑસ્ટ્રેલિયામાં શનિવારે નૅશનલ ઇલેક્શન છે.
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ભપ્ થઈ ગયા
ઑસ્ટ્રેલિયામાં શનિવારે નૅશનલ ઇલેક્શન છે. એ પહેલાં ડેવેનપોર્ટમાં ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મોરિસને પ્રચાર દરમ્યાન બાળકો સાથે એક ફુટબૉલ મૅચમાં ભાગ લેવાનું સાહસ કર્યું. જોકે આ સાહસ તેમને થોડું ભારે પડી ગયું હતું. રમત દરમ્યાન તેમણે સંતુલન ગુમાવ્યું હતું અને પડી ગયા હતા.