Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Hera Pheri 3

લેખ

જીશુ સેનગુપ્તા

અક્ષય કુમારના `ભૂત બાંગ્લા`માં જોડાયું વધુ એક નામ, ઍકટરના જન્મદિવસ પર થઈ જાહેરાત

Jisshu Sengupta`s entry in `Bhoot Bangla`: ફિલ્મમાં જિશુ સેનગુપ્તાની એન્ટ્રી સત્તાવાર થઈ ગઈ છે, અને ખાસ વાત એ છે કે આ જાહેરાત ઍક્ટર જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી છે. જીશુની એન્ટ્રી સાથે, ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ પણ વધુ વધી ગયો છે.

16 March, 2025 07:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિર હેરા ફેરી

હેરા ફેરી 3 પરનું સંકટ હટયું? ફિરોઝ નડિયાદવાલાએ ઇરોઝ સાથે કરી બાકીની રકમની પતાવટ

Hera Pheri 3: એવું કહેવાય છે કે ફિરોઝ નડિયાદવાલા આગામી અઠવાડિયામાં તેમની `હેરા ફેરી` ટીમ સાથે ત્રીજા પાર્ટની આગળની યોજના અંગે ચર્ચા કરશે.

12 October, 2024 02:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુનીલ શેટ્ટી

નઝર ના લગે કિસી કી : સુનીલ શેટ્ટી ‘હેરાફેરી 3’ને લઈને ચિંતા વ્યક્ત કરી

‘હેરાફેરી 3’ને લઈને ચિંતિત સુનીલ શેટ્ટીનું માનવું છે કે નઝર ના લગે કિસી કી. ફિલ્મનું શૂટિંગ હજી શરૂ નથી થયું. ફિલ્મની જાહેરાત બાદ એને લઈને ઘણો વિવાદ પણ થયો હતો. આ ફિલ્મ ૨૦૦૦માં આવેલી ‘હેરાફેરી’ની ફ્રૅન્ચાઇઝી છે.

11 August, 2023 08:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘હેરાફેરી 3’ને લઈને પબ્લિક નોટિસ બહાર પાડી ઇરોઝ ઇન્ટરનૅશનલે

‘હેરાફેરી 3’ને લઈને પબ્લિક નોટિસ બહાર પાડી ઇરોઝ ઇન્ટરનૅશનલે

‘હેરાફેરી 3’ના રાઇટ્સ મેળવવા માટે ફિરોઝ નડિયાદવાલાની બેઝ ઇન્ડસ્ટ્રીએ ૬૦ કરોડ કરતાં પણ વધુ રકમ ચૂકવવાની રહેશે

24 April, 2023 04:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ શેટ્ટી

‘હેરાફેરી 3’માં અક્ષય સાથે કામ કરવા આતુર છું : સુનીલ શેટ્ટી

તાજેતરમાં જ આ ફિલ્મનો પ્રોમો શૂટ કરવામાં આવ્યો હતો

02 March, 2023 12:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરેશ રાવલ

બાબુભૈયા, રાજુ અને શ્યામ વિદેશમાં કરશે ‘હેરાફેરી’ : પરેશ રાવલ

આ ફિલ્મ આમ તો ‘હેરાફેરી’નો ત્રીજો પાર્ટ છે

25 February, 2023 02:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર

‘હેરાફેરી 3’નું શૂટિંગ શરૂ કર્યું અક્ષયકુમારે?

પબ્લિક ડિમાન્ડને કારણે ફિરોઝ નડિયાદવાલાએ ફરી અક્ષયકુમાર સાથે વાતચીત કરી હોવાનું જાણવા મળ્યું છે

22 February, 2023 03:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરેશ રાવલ

‘હેરાફેરી 3’માં કાર્તિક છે, એમાં છુપાવવાની કાંઈ જરૂર નથી : પરેશ રાવલ

તેમનું કહેવું છે કે અક્ષયકુમાર કામ કરે કે નહીં એ નક્કી નથી, પરંતુ બધી વાત સ્ક્રિપ્ટ પૂરી થયા બાદ ક્લિયર થશે

15 January, 2023 10:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK