
બોરીવલીના કે ડિવાઇન લૉન્સ એન્ડ કન્વેનશન સેન્ટરમાં જ્યાં શુભ પ્રસંગો યોજાતા હોય છે તે આજે ડિમોલિશ કરવામાં આવ્યું છે. આ કરાયું ત્યારે એસી કોન્વોકેશન સેન્ટરમાં કોઈના પ્રસંગની તૈયારીઓ ચાલી રહી હતી.જો કે ઇવેન્ટ મેનેજરે તાત્કાલિક તેમને અન્ય સ્થળે વ્યવસ્થા કરી આપી હોવાનું બહાર આવ્યું હતું. કે ડિવાઇન લૉન્સ એન્ડ કન્વેનશન સેન્ટર એક ભવ્ય એસી હોલ અને વ્યવસ્થા વાળું ઇવેન્ટનું સ્થળ હતું.