
સમસ્ત બ્રાહ્મણ મહાસંઘ પ્રેરિત બ્રહ્મનાદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુવક-યુવતી પરિચય મેળવડાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાવડો તારીખ ૧૪.૧૨.૨૫ના રવિવારને દિવસે પ્રબોધન ઠાકરે, સ્વિમિંગ ક્લબમાં થશે. સમય બપોરે ત્રણથી સાંજે સાત સુધી કાર્યક્રમ થશે. આ માટે રજીસ્ટ્રેશન ફી યુવકદીઠ રૂ. ૫૦૦ અને યુવતીદીઠ રૂ. ૨૫૦ છે. ફોર્મ ૩૧.૧૦.૨૫ સુધી જ સ્વીકારાશે. ખાસ નોંધ કે ફોર્મ ભરનારને યુવક-યુવતી પસંદગી પુસ્તિકા વિનામૂલ્ય આપવામાં આવશે.