ગણપતિ શણગાર: કૃષ્ણ અવતારમાં મૂર્તિ. ગોવર્ધન પર્વત પરથી વહેતો પાણીનો ધોધ અને પ્રેમમાં મગન બની ઝૂલતા રાધા અને કૃષ્ણ. જાણે આખુ ગોકુળ-વૃંદાવન!