Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ચંદ્રયાનની સફળતાની ઉજવણી કરતા બાપ્પા

21 September, 2023 07:38 IST | Mumbai

ચંદ્રયાનની સફળતાની ઉજવણી કરતા બાપ્પા

અંધેરીના કિશોર ભુપ્તાનીના ઘરે ગણપતિબાપ્પા છેલ્લાં ૬૭ વર્ષથી પધારે છે. આ ૬૮મું વર્ષ છે. કુટુંબના સહુ સભ્યોએ સાથે મળીને તમામ ડેકોરેશન કર્યું છે. મૂર્તિ ઇકો ફ્રેન્ડલી છે અને હેન્ડમેડ પણ છે. શાલુ માટીના ગણપતિજી છે જે ખાસ પેણથી લાવવામાં આવ્યા છે.  ભારતના ચંદ્રયાનની સફળતાની ઉજવણીને ધ્યાનમાં રાખીને થીમ રાખવામાં આવી છે. કિશોર ભાઈની દીકરી પરીજાતે જાતે ચંદ્ર હાથેથી બનાવ્યો છે.


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK