શ્રી હાલાઈ લોહાણા મહાજન (મુંબઈ) દ્વારા સંચાલિત સમૂહ લગ્ન સમિતિએ તારીખ ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ રવિવારે શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, મુંબઈ ખાતે ૫૦મા સમૂહ લગ્ન પ્રસંગનું આયોજન કર્યું છે. આ માટેના ફોર્મ શ્રી હાલાઈ લોહાણા બાલાશ્રમ, કાંદિવલી તેમજ શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, મુંબઈ ખાતેથી મળી જશે. તે ફોર્મ ભરીને ૧૫ જાન્યુઆરી, ૨૦૨૫માં બપોરે ૧૨થી સાંજે ૬.૩૦ સુધી આપવાના રહેશે.


