Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જુનૈદ ખાનની એક દિનનું પિતા આમિર ખાનની કયામત સે કયામત તક સાથે નીકળ્યું કનેક્શન

જુનૈદ ખાનની એક દિનનું પિતા આમિર ખાનની કયામત સે કયામત તક સાથે નીકળ્યું કનેક્શન

Published : 11 April, 2026 04:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમિર ખાન હાલમાં તેના પ્રોડક્શન-હાઉસના બૅનરમાં બનેલી દીકરા જુનૈદ ખાનની  પહેલી મેએ રિલીઝ થનારી ફિલ્મ ‘એક દિન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સાઈ પલ્લવી અને જુનૈદ ખાન અભિનિત આ ફિલ્મનું ટ્રેલર અને ગીતો રિલીઝ થઈ ગયાં છે.

આમિર ખાન સાથે મન્સૂર ખાન

આમિર ખાન સાથે મન્સૂર ખાન


આમિર ખાન હાલમાં તેના પ્રોડક્શન-હાઉસના બૅનરમાં બનેલી દીકરા જુનૈદ ખાનની  પહેલી મેએ રિલીઝ થનારી ફિલ્મ ‘એક દિન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સાઈ પલ્લવી અને જુનૈદ ખાન અભિનિત આ ફિલ્મનું ટ્રેલર અને ગીતો રિલીઝ થઈ ગયાં છે. હવે જુનૈદની ‘એક દિન’ અને તેના પિતા આમિરની પહેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ વચ્ચે એક કનેક્શન હોવાની ખબર પડી છે. 
હકીકતમાં ‘એક દિન’ પણ લવસ્ટોરી છે અને એ પહેલી મેએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, જ્યારે આમિર ખાનની પહેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ પણ ૧૯૮૮ના આ જ અઠવાડિયામાં ૨૯ એપ્રિલે રિલીઝ થઈ હતી. આમિરની પહેલી ફિલ્મનું ડિરેક્શન મન્સૂર ખાને કર્યું હતું અને હવે મન્સૂર ખાન ‘એક દિન’માં પ્રોડ્યુસર તરીકે જોડાયો છે.


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2026 04:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK