Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનન્યા પાંડેની ફ્રાન્સમાં મજ્જાની લાઇફ

અનન્યા પાંડેની ફ્રાન્સમાં મજ્જાની લાઇફ

Published : 30 May, 2026 02:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનન્યાએ સોશ્યલ મીડિયા પર આ વેકેશનની ખાસ તસવીરો શૅર કરી છે જેમાં તે ફ્રાન્સનાં સુંદર કુદરતી દૃશ્યો, તાજાં ફૂલો, પીત્ઝાની મજા અને સૂરજના તડકાનો આનંદ લઈ રહી છે.

અનન્યા પાંડેની ફ્રાન્સમાં મજ્જાની લાઇફ

અનન્યા પાંડેની ફ્રાન્સમાં મજ્જાની લાઇફ


અનન્યા પાંડે હાલમાં તેની નાની બહેન રાયસા પાંડે સાથે ફ્રાન્સમાં વેકેશન માણી રહી છે. અનન્યાએ સોશ્યલ મીડિયા પર આ વેકેશનની ખાસ તસવીરો શૅર કરી છે જેમાં તે ફ્રાન્સનાં સુંદર કુદરતી દૃશ્યો, તાજાં ફૂલો, પીત્ઝાની મજા અને સૂરજના તડકાનો આનંદ લઈ રહી છે. હાલમાં અનન્યાની લેટેસ્ટ ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’ના એક ડાન્સ-સીનને લઈને સોશ્યલ મીડિયામાં તેનું ટ્રોલિંગ થઈ રહ્યું છે ત્યારે તે વિવાદથી દૂર રહીને બહેન સાથે ફ્રાન્સમાં શાંતિનો સમય વિતાવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2026 02:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK