Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શક્તિ શાલિનીમાં અનીત પડ્ડાના હીરો તરીકે વિશાલ જેઠવા ફાઇનલ

શક્તિ શાલિનીમાં અનીત પડ્ડાના હીરો તરીકે વિશાલ જેઠવા ફાઇનલ

Published : 07 February, 2026 02:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘સૈયારા’ પછી અનીત પડ્ડા હવે ‘શક્તિ શાલિની’માં મેઇન લીડ તરીકે જોવા મળશે. આ જબરદસ્ત ડ્રામા સાથે ભરપૂર ઍક્શન ધરાવતી ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ થશે. રિપોર્ટ પ્રમાણે હવે આ ફિલ્મમાં અનીતના હીરો તરીકે વિશાલ જેઠવાને સાઇન કરવામાં આવ્યો છે.

શક્તિ શાલિનીમાં અનીત પડ્ડાના હીરો તરીકે વિશાલ જેઠવા ફાઇનલ

શક્તિ શાલિનીમાં અનીત પડ્ડાના હીરો તરીકે વિશાલ જેઠવા ફાઇનલ


‘સૈયારા’ પછી અનીત પડ્ડા હવે ‘શક્તિ શાલિની’માં મેઇન લીડ તરીકે જોવા મળશે. આ જબરદસ્ત ડ્રામા સાથે ભરપૂર ઍક્શન ધરાવતી ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ થશે. રિપોર્ટ પ્રમાણે હવે આ ફિલ્મમાં અનીતના હીરો તરીકે વિશાલ જેઠવાને સાઇન કરવામાં આવ્યો છે. ‘શક્તિ શાલિની’ એક મહિલા-કેન્દ્રિત ઍક્શન-ડ્રામા ફિલ્મ છે. ફિલ્મમાં ઇન્ટેન્સ ઍક્શન સાથે એક પર્સનલ અને ઇમોશનલ ઍન્ગલ પણ રજૂ કરવામાં આવશે. રિપોર્ટ્સ મુજબ ‘શક્તિ શાલિની’ ફિલ્મ ૨૪ ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2026 02:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK