અનુપમ ખેરે જાહેરાત કરી છે કે તેઓ પોતાની ૫૪૪મી ફિલ્મ ‘ભારતીય સિનેમાના બાહુબલી’ પ્રભાસ સાથે કરી રહ્યા છે.
અનુપમ ખેર, પ્રભાસ
અનુપમ ખેરે જાહેરાત કરી છે કે તેઓ પોતાની ૫૪૪મી ફિલ્મ ‘ભારતીય સિનેમાના બાહુબલી’ પ્રભાસ સાથે કરી રહ્યા છે. જોકે આ ફિલ્મનું નામ હજી સુધી નક્કી નથી થયું. અનુપમ ખેરે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પ્રભાસ સાથેની એક તસવીર શૅર કરીને આ સમાચાર આપ્યા હતા.

