Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘કુછ ખટ્ટા હો જાએ’ લઈને આવશે અનુપમ ખેર

‘કુછ ખટ્ટા હો જાએ’ લઈને આવશે અનુપમ ખેર

05 October, 2022 01:30 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ તેમની ૫૩૨મી ફિલ્મ છે

‘કુછ ખટ્ટા હો જાએ’નું પોસ્ટર

‘કુછ ખટ્ટા હો જાએ’નું પોસ્ટર


અનુપમ ખેર ‘કુછ ખટ્ટા હો જાએ’માં ગુરુ રંધાવા સાથે દેખાવાના છે. આ તેમની ૫૩૨મી ફિલ્મ છે. તાજેતરમાં જ અનુપમ ખેરે જાહેરાત કરી હતી કે તેઓ ગુરુ રંધાવા સાથે બેસીને ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. આ ફિલ્મ દ્વારા ગુરુ રંધાવા ઍક્ટિંગમાં એન્ટ્રી કરી રહ્યો છે. ફિલ્મમાં સઈ માંજરેકર, ઇલા અરુણ, પરેશ ગણાત્રા અને પરિતોષ ​િત્રપાઠી પણ જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને

અનુપમ ખેરે કૅપ્શન આપી હતી, ‘ઝ્યાદા મીઠે સે કહીં શુગર ના હો જાએ.. આઇએ ‘કુછ ખટ્ટા હો જાએ’. આ મારી ૫૩૨મી ફિલ્મનું પોસ્ટર છે. પોતાની મીઠાશ અને આશીર્વાદ આવી રીતે જ અમારા પર કાયમ રાખજો. જય હો.’


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2022 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK