Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૉન્સર્ટની અધવચ્ચે નખ કાપતાં ટ્રોલ થયો અરિજિત

કૉન્સર્ટની અધવચ્ચે નખ કાપતાં ટ્રોલ થયો અરિજિત

08 May, 2024 06:13 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘણા ફૅન્સ તેના સપોર્ટમાં પણ આવ્યા છે જેઓ કહી રહ્યા છે કે ગિટાર વગાડવામાં તકલીફ પડી રહી હોવાથી તે નખ કાપી રહ્યો હોય એવું બની શકે છે.

અરિજિત સિંહ

અરિજિત સિંહ


અરિજિત સિંહે કૉન્સર્ટની અધવચ્ચે નખ કાપતાં તેને ચાહકો દ્વારા ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. તેણે હાલમાં જ દુબઈમાં કૉન્સર્ટ કરી હતી. એનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં તે નખ કાપતો જોવા મળી રહ્યો છે. આ કારણસર તેને તેના ફૅન્સ અનપ્રોફેશનલ કહી રહ્યા છે. તેમ જ આ પ્રકારનાં કામ તેને બૅકસ્ટેજ કરવા માટે સજેશન આપી રહ્યા છે. ઘણા ફૅન્સ તેના સપોર્ટમાં પણ આવ્યા છે જેઓ કહી રહ્યા છે કે ગિટાર વગાડવામાં તકલીફ પડી રહી હોવાથી તે નખ કાપી રહ્યો હોય એવું બની શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 06:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK