Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ફેક્શન દૂર થયું, ડિસ્ચાર્જ થઈ ભારતી : ફરી કામ પણ શરૂ કરી દીધું

ઇન્ફેક્શન દૂર થયું, ડિસ્ચાર્જ થઈ ભારતી : ફરી કામ પણ શરૂ કરી દીધું

07 May, 2024 05:51 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગૉલ-બ્લૅડરની વૉલમાં સ્ટોનને કારણે ઇન્ફેક્શન થયું હતું એ હવે ઠીક થઈ ગયું છે

ભરતી સિંહની તસવીર

ભરતી સિંહની તસવીર


કૉમેડિયન ભારતી સિંહે પોતાના એક વિડિયો દ્વારા માહિતી આપી હતી કે તેને ગૉલબ્લૅડરમાં સ્ટોન છે. તેણે એ માટે ઇમર્જન્સી સર્જરી કરાવવી પડે એમ છે. તેને સ્ટોનને કારણે ઇન્ફેક્શન થયું હતું. પેટમાં સતત દુખાવો ઊપડતાં ભારતીએ હૉસ્પિટલમાં ઍડ્‍મિટ થવું પડ્યું હતું અને હવે તેને ડિસ્ચાર્જ મળી ગયો છે. ડિસ્ચાર્જ મળ્યા બાદ તેણે ફરી કામ પણ શરૂ કરી દીધું છે. એ વિશે ભારતી કહે છે, ‘મને એ વાતની ખુશી છે કે ફાઇનલી મને ઘરે આવવા મળ્યું. મારો દીકરો ગોલા અને મારો પરિવાર મને જોવા મળ્યો. જોકે મારી સર્જરી થવાની બાકી છે. ગૉલ-બ્લૅડરની વૉલમાં સ્ટોનને કારણે ઇન્ફેક્શન થયું હતું એ હવે ઠીક થઈ ગયું છે એટલે અત્યારે મને હવે ડિસ્ચાર્જ મળી ગયો છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 05:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK