Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકાની કઈ વાત કરવી ખૂબ પસંદ છે અમિતાભ બચ્ચનને?

દીપિકાની કઈ વાત કરવી ખૂબ પસંદ છે અમિતાભ બચ્ચનને?

09 May, 2024 06:24 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં તેમની સાથે ઇરફાન પણ જોવા મળ્યો હતો. ૨૦૨૦ની ૨૯ એપ્રિલે ઇરફાનનું અવસાન થયું હતું.

પિકુ ફિલ્મના કલાકારોની તસવીર

પિકુ ફિલ્મના કલાકારોની તસવીર


દીપિકા પાદુકોણની અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ ‘પીકૂ’ની રિલીઝને ગઈ કાલે નવ વર્ષ થયાં છે. એ ફિલ્મના શૂટિંગ દરમ્યાન દીપિકાની જમવાની ટેવ વિશે ચર્ચા કરવી અમિતાભ બચ્ચનને ખૂબ પસંદ હતી. આ ફિલ્મમાં તેમની સાથે ઇરફાન પણ જોવા મળ્યો હતો. ૨૦૨૦ની ૨૯ એપ્રિલે ઇરફાનનું અવસાન થયું હતું. ‘પીકૂ’ના સેટ પરનો ફોટો દીપિકાએ શૅર કર્યો છે. ફોટોમાં દીપિકા અને અમિતાભ બચ્ચન મજાકના મૂડમાં દેખાઈ રહ્યાં છે. આ ફોટોમાં ઇરફાન, અમિતાભ બચ્ચન અને દીપિકાની સામે પેરુની પ્લેટ છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી, ‘અમિતાભ બચ્ચનને દરેકને એ જણાવવું સારું લાગતું કે હું કેટલું ખાઉં છું. ઇરફાન, તમને અમે બધાં ખૂબ યાદ કરીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 06:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK