° °

આજનું ઇ-પેપર
Saturday, 04 December, 2021


બાળપણની તસવીર તો ફિલ્મનું પોસ્ટર, આ રીતે બોલીવુડે કહ્યું ઈદ મુબારક

25 May, 2020 04:14 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

બાળપણની તસવીર તો ફિલ્મનું પોસ્ટર, આ રીતે બોલીવુડે કહ્યું ઈદ મુબારક

ઈદની મુબારકબાદ આપી બોલીવુડ સિતારાઓએ

ઈદની મુબારકબાદ આપી બોલીવુડ સિતારાઓએ

આજે સંપૂર્ણ દેશ કોરોના વાયરસને કારણે ઈદનો તહેવાર જુદી રીતે ઉજવી રહ્યો છે. લોકો પોતાના ઘરમાં નમાજ અદા કરી રહ્યા છેઅને એકબીજાને મળવાને બદલે સોશિયલ મીડિયા દ્વારા કે ડિજિટલ રીતે લોકોને ઈદની વધામણીઓ આપી રહ્યા છે. બોલીવુડ સેલેબ્સ પણ ઈદના અવસરે પોતાના ચાહકોને શુભેચ્છાઓ આપી રહ્યા છે. ફિલ્મ જગતના સિતારાઓથી લઈને ટેલિવીઝનના સિતારાઓ પણ પોતાના ચાહકોને વધામણી આપી રહ્યા છે.

કેટલાક સ્ટાર્સે તો પોતાની ફિલ્મના પોસ્ટર સાથે તો કેટલાકે પોતાની તસવીરો સાથે ચાહકોને વિશ કર્યું છે. અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મનું પોસ્ટર શૅર કર્યું છે કો સારા અલી ખાને પોતાના બાળપણની તસવીર શૅર કરી છે.

સોનમ કપૂરે પોતાની તસવીર શૅર કરી છે

તો શ્રદ્ધા કપૂરે ટ્રેડિશનલ લૂકની પોતાની તસવીર શૅર કરી છે. સેલેબ્સે ઈદના દિવસે શુભેચ્છાઓ આપતાં શાંતિ અને ખુશીની અપીલ કરી છે.

 
 
 
View this post on Instagram

Eid Mubarak! ✨

A post shared by TARA? (@tarasutaria) onMay 24, 2020 at 10:17am PDT

તારા સુતરિયાએ પણ પોતાની તસવીર શૅર કરીને કૅપ્શનમાં ઈદ મુબારક લખ્યું છે.

 
 
 
View this post on Instagram

Eid Mubarak! ✨

A post shared by TARA? (@tarasutaria) onMay 24, 2020 at 10:17am PDT

સારા અલી ખાને પોતાના બાળપણની અને અત્યારની તસવીરનો કોલાજ બનાવી શૅર કર્યો છે. આ તસવીરમાં તે ખૂબ જ ક્યૂટ લાગે છે અને તેવી જ તેણે પોતાની અત્યારની તસવીર શૅર કરી છે. આની સાથે જ સેલેબ્સે લોકોને ઘરે રહેવાની અપીલ કરી છે, જેથી કોરોનાવાયરસનું સંક્રમણ ન ફેલાય અને તમે સુરક્ષિત રહી શકો.

 
 
 
View this post on Instagram

Eid Mubarak ??

A post shared by Shraddha (@shraddhakapoor) onMay 24, 2020 at 12:07pm PDT

સૈફ અલી ખાને બિરયાની બનાવીને ઈદ સેલિબ્રેટ કરી છે અને કરીના કપૂરે તેની તસવીર શૅર કરી છે.

 
 
 
View this post on Instagram

Eid Mubarak! The world needs love and compassion more than ever now... pray for all those who need it! Dua mein yaad rakhna ❤️

A post shared by Sonakshi Sinha (@aslisona) onMay 24, 2020 at 9:29pm PDT

સોનાક્ષી સિન્હાએ પોતાની તસવીરમાં ઈદ મુબારક લખ્યું છે અને સાથે કૅપ્શનમાં લખ્યું છે કે પ્રાર્થના જેને સૌથી વધારે જરૂર છે તેમની માટે. દુઆ મેં યાદ રખના.

 
 
 
View this post on Instagram

#eidmubarak doston ? ?

A post shared by Neha Dhupia (@nehadhupia) onMay 24, 2020 at 9:27pm PDT

નેહા ધુપિયાએ પણ ઈદની મુબારકબાદ પોતાની પોસ્ટ દ્વારા ચાહકોને આપી છે.

શિલ્પા શેટ્ટીએ ઈદના ચંદ્રમાની તસવીર સાથે સુંદર કૅપ્શન આપતાં ઈદની શુભેચ્છાઓ પોતાના ચાહકોને આપી છે.

 
 
 
View this post on Instagram

Eid Mubarak ✨

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) onMay 24, 2020 at 10:14pm PDT

કાર્તિક આર્યને પણ ઈદની વધામણી પોતાના ચાહકોને આપતાં પોતાની એક સરસ તસવીર શૅર કરી છે.

 
 
 
View this post on Instagram

Eid Mubarak ?????? sending everyone lots of love, good energy, peace and a BIG virtual hug ❤️ #StayHome #StaySafe

A post shared by Ananya ?? (@ananyapanday) onMay 24, 2020 at 9:49am PDT

આમ અનેક બોલીવુડ સિતારાઓએ પોતાના ચાહકોને ઇદની શુભેચ્છાઓ આપતાંની સાથે ઘરે રહેવા અને સ્વસ્થ રહેવાની અપીલ કરી છે.

25 May, 2020 04:14 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

પંજાબમાં પ્રદર્શનકારીઓએ કંગનાની કારને રોકી, વીડિયો શેર કરી અભિનેત્રીએ કહ્યું..

પોતાના નિવેદનોને કારણે હંમેશા વિવાદમાં રહેતી કંગના ફરી મુશ્કેલીમાં આવી છે.

03 December, 2021 06:31 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

જ્યારે સોનમ કપૂરને પણ કરવી પડી હતી વેઈટ્રેસની નોકરી... જાણો વધુ

અનુપમ ખેર શો માં પહોંચેલી અભિનેત્રી સોનમ કપૂરે આ વાતનો ખુલાસો કર્યો હતો.

03 December, 2021 06:09 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સમીર સોની બન્યો લેખક

સમીર સોની હવે ‘માય એક્સ્પીરિયન્સ વિથ સાઇલન્સ’ દ્વારા લેખક બની ગયો છે.

03 December, 2021 01:48 IST | mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK