Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ ખાન બનશે જોસ બટલર?

શાહરુખ ખાન બનશે જોસ બટલર?

20 April, 2024 07:08 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડના ક્રિકેટરની ઇચ્છા છે કે તેની બાયોપિકમાં કિંગ ખાન કામ કરે

શાહરુખ ખાન

શાહરુખ ખાન


શાહરુખ ખાન દુનિયાભરમાં ફેમસ છે અને ઇંગ્લૅન્ડના ક્રિકેટર જોસ બટલરની ઇચ્છા છે કે તેની બાયોપિક કોઈ બનાવે તો એમાં શાહરુખ ખાન કામ કરે. જોસ બટલર હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રૉયલ્સ વતી રમી રહ્યો છે. તાજેતરમાં જ શાહરુખની ટીમને હરાવ્યા બાદ જોસ બટલર અને ટ્રેન્ટ બોલ્ટ વચ્ચે એક ઇન્ટરવ્યુ થયો હતો. આ ઇન્ટરવ્યુમાં ટ્રેન્ટ બોલ્ટે સવાલ કર્યો હતો કે એક બૉલીવુડ ઍક્ટરનું નામ કહે જે તારી બાયોપિકમાં કામ કરે. જોસ બટલરે તરત જ શાહરુખ ખાનનું નામ આપ્યું હતું. તેના જવાબ બાદ ટ્રેન્ટ બોલ્ટે પણ કહ્યું હતું કે અમે બધા શાહરુખ ખાનને ખૂબ જ પસંદ કરીએ છીએ.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK