આમિર ખાન, ઊર્મિલા માતોન્ડકર અને જૅકી શ્રોફ અભિનીત સુપરહિટ ફિલ્મ ‘રંગીલા’ ૧૯૯૫માં રિલીઝ થઈ હતી
ફિલ્મ ‘રંગીલા’નું પોસ્ટર
આમિર ખાન, ઊર્મિલા માતોન્ડકર અને જૅકી શ્રોફ અભિનીત સુપરહિટ ફિલ્મ ‘રંગીલા’ ૧૯૯૫માં રિલીઝ થઈ હતી અને હવે આ ફિલ્મ ૩૦ વર્ષ પછી ૨૮ નવેમ્બરે રીરિલીઝ થવાની છે. આ વખતે દર્શકો ફિલ્મને નવા 4K HD રિસ્ટોર્ડ વર્ઝનમાં જોઈ શકશે.


