Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધુરંધર : ધ રિવેન્જ અને ટૉક્સિકની આસપાસ નહીં રિલીઝ થાય સની દેઓલની ફિલ્મ ગબરુ

ધુરંધર : ધ રિવેન્જ અને ટૉક્સિકની આસપાસ નહીં રિલીઝ થાય સની દેઓલની ફિલ્મ ગબરુ

Published : 07 February, 2026 01:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સની દેઓલની ફિલ્મ ‘ગબરુ’ ૧૩ માર્ચે રિલીઝ થવાની હતી

`ગબરુ`માં સની દેઓલ

`ગબરુ`માં સની દેઓલ


‘બૉર્ડર 2’ પછીની સની દેઓલની ફિલ્મ ‘ગબરુ’ ૧૩ માર્ચે રિલીઝ થવાની હતી, પરંતુ હવે લેટેસ્ટ ઇન્ફર્મેશન પ્રમાણે મેકર્સ ફિલ્મની નવી રિલીઝ-તારીખ નક્કી કરવાની તૈયારીમાં છે. ‘ગબરુ’ની રિલીઝ ટાળવા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ માનવામાં આવે છે કે ‘ધુરંધર : ધ રિવેન્જ’ અને ‘ટૉક્સિક’ તરત જ ૧૯ માર્ચે રિલીઝ થવાની હોવાને કારણે ‘ગબરુ’ની રિલીઝની તારીખ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’ અને ‘ટૉક્સિક’ બન્ને મોટી ફિલ્મો છે અને ઑડિયન્સમાં એને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ કારણોસર ‘ગબરુ’ના મેકર્સે રિલીઝ-તારીખ બદલવાનો નિર્ણય લીધો છે.


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2026 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK