Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાણા દગુબટ્ટીએ કહ્યું, ઍવેન્જર્સની જેમ કલ્કિ 2898 AD સાથે દુનિયાભરના લોકો કનેક્ટ થશે

રાણા દગુબટ્ટીએ કહ્યું, ઍવેન્જર્સની જેમ કલ્કિ 2898 AD સાથે દુનિયાભરના લોકો કનેક્ટ થશે

07 May, 2024 06:16 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પાટણી લીડ રોલમાં દેખાશે.

રાણા દગુબટ્ટી

રાણા દગુબટ્ટી


રાણા દગુબટ્ટીએ અમિતાભ બચ્ચનની ‘કલ્કિ 2898 AD’ની સરખામણી હૉલીવુડની ફિલ્મ ‘ઍવેન્જર્સ’ સાથે કરી છે. તેનું માનવું છે કે આ ફિલ્મમાં ‘ઍવેન્જર્સ’ જેવો અનુભવ થવાનો છે. આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પાટણી લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ ૨૭ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. ડિરેક્ટર નાગ અશ્વિનની ​ફિલ્મને લઈને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં રાણા કહે છે, ‘સૌથી ભવ્ય ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ બનવાની છે. નાગ અશ્વિન મારો સારો ફ્રેન્ડ છે. માત્ર ભારતમાં જ નહીં, ભારતની બહાર રહેતા ભારતીયોને પણ આ ફિલ્મ કનેક્ટ કરશે. આપણા તરફથી ‘ઍવેન્જર્સ’ જેવી ફિલ્મ બને એની હું ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 06:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK