Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પબ્લિક કા શહઝાદા

08 May, 2024 05:53 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાર્તિક તેની ઓળખ છુપાવવા માટે માસ્ક પહેરીને ગયો હતો

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન


કાર્તિક આર્યને ટ્રાફિકથી બચવા માટે મુંબઈ મેટ્રોનો ઉપયોગ કર્યો હતો. તે ઘણી વાર ફ્લાઇટમાં પણ ઇકૉનૉમી ક્લાસમાં જોવા મળે છે. બિઝનેસ ક્લાસ ફુલ હોય અથવા તો કોઈ ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસ ન હોય ત્યારે તે ઇકાૅનૉમી સીટને પસંદ કરે છે. કાર્તિક જ નહીં, ઘણી સેલિબ્રિટીઝ મુંબઈ મેટ્રોનો ઉપયોગ કરતી જોવા મળી છે. કાર્તિક તેની ઓળખ છુપાવવા માટે માસ્ક પહેરીને ગયો હતો. જોકે એમ છતાં ફૅન્સ તેને ઓળખી જતાં તેની સાથે સેલ્ફી માટે વિનંતી કરી હતી. કાર્તિકે એક નહીં, ઘણા ફૅન્સ સાથે શાંતિથી સેલ્ફી પણ લીધા હતા. ફૅન્સ તેના પર તૂટી ન પડે એ માટે તેની સાથે તેનો બૉડીગાર્ડ પણ જોવા મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 05:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK