Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

એક પંથ દો કાજ

Published : 23 September, 2026 02:39 PM | IST | Rajpipla
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા આવેલા કાર્તિક આર્યને માણી સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે હરવાફરવાની મજા

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન


૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા માટે એકતા નગર પહોંચેલા કાર્તિક આર્યને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી. સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત આ સ્મારક પર તેણે પુષ્પાંજલિ અર્પણ કરી અને દેશની એકતા તથા અખંડિતતાના શિલ્પીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ મુલાકાત દરમ્યાન કાર્તિક આર્યને સ્ટૅચ્યુ ઑફ યુનિટીની વ્યુઇંગ ગૅલરીમાંથી નર્મદા નદી, સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓ તેમ જ સરદાર સરોવર નર્મદા ડૅમનાં દૃશ્યો નિહાળ્યાં હતાં. આ ઉપરાંત એકતા નગરમાં વિકસાવવામાં આવેલાં વિવિધ પ્રવાસનસ્થળો અને આધુનિક સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી હતી.

 


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2026 02:39 PM IST | Rajpipla | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK