Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ગનપત’ માટે તૈયારી શરૂ કરી ક્રિતીએ

‘ગનપત’ માટે તૈયારી શરૂ કરી ક્રિતીએ

21 September, 2021 03:51 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ પણ લીડ રોલમાં છે

ક્રિતી સૅનન

ક્રિતી સૅનન


ક્રિતી સૅનને તેની આગામી ‘ગનપત’ માટે તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ પણ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં ક્રિતી જબરદસ્ત ઍક્શન સીક્વન્સ કરતી જોવા મળવાની છે. આ ફિલ્મને વાશુ ભગનાણી પ્રોડ્યુસ અને વિકાસ બહલ ડિરેક્ટ કરશે, જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે ક્રિતી અને ટાઇગરે પોતાની કરીઅરની શરૂઆત ‘હીરોપંતી’થી કરી હતી. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતીએ કૅપ્શન આપી હતી કે ‘મને પરસેવો નથી આવતો, હું ચમકું છું.’


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2021 03:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK