Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરુણાનિધિએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે પાછળ ઊભેલો આ છોકરો એક દિવસ તેમની પાર્ટીને હરાવી દેશે

કરુણાનિધિએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે પાછળ ઊભેલો આ છોકરો એક દિવસ તેમની પાર્ટીને હરાવી દેશે

Published : 06 May, 2026 09:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ વિજયને અભિનંદન આપીને આ રૅર તસવીર શૅર કરી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ વિજયને અભિનંદનના સંદેશાઓ મળી રહ્યા છે. ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ પણ તેની જીતની પ્રશંસા કરી અને એક રૅર તસવીર શૅર કરી જેમાં વિજય દિવંગત દિગ્ગજ રાજનેતા એમ. કરુણાનિધિ સાથે જોવા મળે છે.

આ તસવીરમાં કરુણાનિધિ એક સમારોહમાં જોવા મળે છે, જ્યારે યુવાન વિજય તેની પાછળ ઊભો છે. રામ ગોપાલ વર્માએ લખ્યું કે ‘એમ. કરુણાનિધિએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે તેમની પાછળ ઊભેલો આ છોકરો એક દિવસ તેમની પાર્ટી દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK)ને હરાવી દેશે.’


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK