Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્વરોવ્સ્કીની દિવાળી પાર્ટીમાં છવાયો રશ્મિકા મંદાનાનો ગ્લૅમરસ અંદાજ

સ્વરોવ્સ્કીની દિવાળી પાર્ટીમાં છવાયો રશ્મિકા મંદાનાનો ગ્લૅમરસ અંદાજ

Published : 18 October, 2026 08:57 AM | Modified : 18 October, 2026 09:06 AM | IST | Austria
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોશાકનું સૌથી આકર્ષક પાસું તેનું સ્ટ્રૅપલેસ કૉર્સેટ હતું. સ્વીટહાર્ટ નેકલાઇનવાળા આ કૉર્સેટ પર સ્વરોવ્સ્કીનાં ક્રિસ્ટલ જડવામાં આવ્યાં હતાં. આ કારણે પ્રકાશ જુદા-જુદા ખૂણેથી પડતાં કૉર્સેટ ચમકી ઊઠતું હતું.

સ્વરોવ્સ્કીની દિવાળી પાર્ટીમાં રશ્મિકા મંદાના

સ્વરોવ્સ્કીની દિવાળી પાર્ટીમાં રશ્મિકા મંદાના


ઑસ્ટ્રિયાની લક્ઝરી બ્રૅન્ડ સ્વરોવ્સ્કીની દિવાળી પાર્ટીમાં રશ્મિકા મંદાનાએ પોતાના ગ્લૅમરસ અને સ્ટાઇલિશ અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સ્વરોવ્સ્કીની ભારતની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર રશ્મિકાએ આ પ્રસંગે ખાસ તૈયાર કરવામાં આવેલા ગ્લૅમરસ આઉટફિટમાં જોવા મળી હતી. રશ્મિકાના પોશાકનું સૌથી આકર્ષક પાસું તેનું સ્ટ્રૅપલેસ કૉર્સેટ હતું. સ્વીટહાર્ટ નેકલાઇનવાળા આ કૉર્સેટ પર સ્વરોવ્સ્કીનાં ક્રિસ્ટલ જડવામાં આવ્યાં હતાં. આ કારણે પ્રકાશ જુદા-જુદા ખૂણેથી પડતાં કૉર્સેટ ચમકી ઊઠતું હતું. આ પોશાકની સૌથી રસપ્રદ ડિઝાઇન એની બનારસી વસ્ત્રોથી પ્રેરિત ડ્રેપ હતી અને તેણે સમગ્ર આઉટફિટને ઇન્ડિયન ટચ આપી દીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2026 09:06 AM IST | Austria | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK