Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આવી રહી છે ABCD 3

Published : 07 April, 2026 10:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ABCD 3’ બનાવવા માટે રેમો અને તેની ટીમે ફિલ્મનો આઇડિયા ફાઇનલ કરી દીધો છે

રેમો ડિસોઝા ‘ABCD 3’ લાવવાની તૈયારી કરી રહ્યો છે

રેમો ડિસોઝા ‘ABCD 3’ લાવવાની તૈયારી કરી રહ્યો છે


જાણીતો કૉરિયોગ્રાફર અને ડિરેક્ટર રેમો ડિસોઝા ‘ABCD (ઍની બડી કૅન ડાન્સ)’ અને ‘ABCD 2’ ની સફળતા પછી હવે ‘ABCD 3’ લાવવાની તૈયારી કરી રહ્યો છે અને તેણે આ ફિલ્મ પર કામ શરૂ કરી દીધું છે.

રિપોર્ટ અનુસાર ‘ABCD 3’ બનાવવા માટે રેમો અને તેની ટીમે ફિલ્મનો આઇડિયા ફાઇનલ કરી દીધો છે અને હાલમાં એની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મ ખાસ કરીને યંગ જનરેશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. આ વખતે કોઈ જૂની ફૉર્મ્યુલા ફરી વાપરવાના બદલે નવી અને આધુનિક ડાન્સ-સ્ટોરી રજૂ કરવામાં આવશે જે આજના યુવાનોની પસંદ સાથે જોડાયેલી હશે.


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2026 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK