Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અબરામ ને શાહરુખ વચ્ચે થઈ તૂતૂ-મૈંમૈં

અબરામ ને શાહરુખ વચ્ચે થઈ તૂતૂ-મૈંમૈં

01 May, 2024 05:08 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અબરામનું આ રીઍક્શનને જોઈને શાહરુખ ખૂબ જ હસતો જોવા મળ્યો હતો.

શાહ રૂખ ખાન દીકરા અબરામ સાથે

શાહ રૂખ ખાન દીકરા અબરામ સાથે


શાહરુખ ખાન અને તેના દીકરા અબરામ વચ્ચે હાલમાં જ તૂતૂ-મૈંમૈં થતી જોવા મળી છે. સોશ્યલ મીડિયા પર હાલમાં એક ક્યુટ વિડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ બન્ને આર્ગ્યુમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. સોમવારે કલકત્તામાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે મૅચ હતી. આ મૅચ દરમ્યાન શાહરુખે મસ્તીમાં તેના દીકરાની ગરદન પકડીને તેને કંઈ કહ્યું હતું. જોકે એ અબરામને પસંદ ન આવ્યું હતું અને તેણે તેના પિતાનો હાથ હટાવીને તેને આંગળી દેખાડીને કંઈ કહ્યું હતું. અબરામનું આ રીઍક્શનને જોઈને શાહરુખ ખૂબ જ હસતો જોવા મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 05:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK