Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી દીકરીની ટીકા કરનાર મોટા ભાગના લોકો પેઇડ ટ્રોલર્સ છે

મારી દીકરીની ટીકા કરનાર મોટા ભાગના લોકો પેઇડ ટ્રોલર્સ છે

Published : 19 August, 2026 01:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શત્રુઘ્ન સિન્હાએ દીકરી સોનાક્ષી માટે મજબૂત સપોર્ટ વ્યક્ત કર્યો

શત્રુઘ્ન સિન્હા અને સોનાક્ષી સિન્હા

શત્રુઘ્ન સિન્હા અને સોનાક્ષી સિન્હા


હાલમાં સોનાક્ષી સિન્હાએ કૉક્રૉચ જનતા પાર્ટીના દિલ્હીના જંતર મંતર ખાતેના પ્રદર્શન દરમ્યાન સ્પષ્ટ રીતે પોતાનો મત વ્યક્ત કર્યો હતો અને સવાલો પણ ઉઠાવ્યા હતા. આ સમયે સોનાક્ષીનું નિવેદન ઘણું વાઇરલ થયું હતું અને તેને ટ્રોલ કરવામાં આવી હતી. આ પછી સોનાક્ષીએ આ ટ્રોલિંગ વિશે કહ્યું હતું કે તે એના પર ધ્યાન આપતી જ નથી. હવે આ સંજોગો વિશે વાત કરતાં શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે ‘મારી દીકરી સોનાક્ષીમાં ઘણી હિંમત છે. હું એટલું જ કહી શકું કે તે એક અત્યંત કાબેલ પિતાની અત્યંત કાબેલ દીકરી છે. તેને જે લોકો ટ્રોલ કરે છે તેઓ પેઇડ ટ્રોલર્સ છે. ભારતીય જનતા પાર્ટીમાં જે IT સેલ છે એ સોનાક્ષી વિરુદ્ધ ટ્રોલિંગ કરાવે છે અને આ ઑર્ગેનિક ટ્રોલિંગ નથી. આ પેઇડ ટ્રોલ્સ છે જેમને પોતે શું બોલવું એ પણ ખબર હોતી નથી.’


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2026 01:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK