Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આઇએએસના વિદ્યાર્થીઓને તૈયારીમાં મદદ કરશે સોનુ સૂદ

આઇએએસના વિદ્યાર્થીઓને તૈયારીમાં મદદ કરશે સોનુ સૂદ

13 June, 2021 01:32 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંભવમ’ની જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે. સોનુ સૂદ ફાઉન્ડેશન અને દિયા ન્યુ દિલ્હીની આ પહેલ છે.’

આઇએએસના વિદ્યાર્થીઓને તૈયારીમાં મદદ કરશે સોનુ સૂદ

આઇએએસના વિદ્યાર્થીઓને તૈયારીમાં મદદ કરશે સોનુ સૂદ


સોનુ સૂદે હવે આઇએએસ (ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેશન સર્વિસ)ના વિદ્યાર્થીઓને તૈયારી કરાવવામાં મદદ કરશે. તેણે એક ‘સંભવમ’ નામની પહેલ શરૂ કરી છે. લૉકડાઉનમાં તેણે લોકોની ખૂબ મદદ કરી હતી. સાથે જ જે બાળકો પાસે ઑનલાઇન ક્લાસ માટે મોબાઇલ નહોતા તેમને ફોનની પણ વ્યવસ્થા કરી આપી હતી. આવાં તો કેટલાંય કામ તેણે કર્યાં છે. હવે એક પગલું આગળ તેણે માંડ્યું છે. આઇએએસના વિદ્યાર્થીઓને મદદ કરતાં ટ્વિટર પર સોનુ સૂદે ટ્વીટ કર્યું હતું કે ‘કરની હૈ આઇએએસ કી તૈયારી. હમ લેંગે આપકી ઝિમ્મેદારી. ‘સંભવમ’ની જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે. સોનુ સૂદ ફાઉન્ડેશન અને દિયા ન્યુ દિલ્હીની આ પહેલ છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2021 01:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK