° °

આજનું ઇ-પેપર
Wednesday, 20 October, 2021


વેબ પર દોડશે ‘રશ્મિ રૉકેટ’

21 September, 2021 03:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

તાપસીની આ ફિલ્મને દશેરાના દિવસે રિલીઝ કરવામાં આવશે

‘રશ્મિ રૉકેટ’માં તાપસી પન્નુ

‘રશ્મિ રૉકેટ’માં તાપસી પન્નુ

તાપસી પન્નુની ‘રશ્મિ રૉકેટ’ Zee5 પર દશેરાના દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મ કચ્છની એક ઍથ્લીટના જીવન પર આધારિત છે જેણે જીવનમાં ઘણા પડકારોનો સામનો કરીને જીવનની લાંબી દોડમાં જીત મેળવી છે. ફિલ્મને આકર્ષ ખુરાનાએ ડિરેક્ટ અને રૉની સ્ક્રૂવાલાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં તાપસીની સાથે પ્રિયાંશુ પૈનયુલી પણ જોવા મળશે. પોતાના પાત્ર માટે તાપસીએ સારુંએવું ટ્રાન્સફૉર્મેશન કર્યું હતું. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘પડકારોથી ભરેલી રેસ શરૂ થઈ ચૂકી છે. હવે રાવણ દહન પર જ આ અટકશે. આ વર્ષે રશ્મિએ ઘણુંબધું નષ્ટ કરવાનું છે. આ રેસમાં રશ્મિ સાથે દોડવા માટે તૈયાર થઈ જાઓ. તેને તમારી જરૂર છે. ૨૦૨૧ની ૧૫ ઑક્ટોબરે ‘રશ્મિ રૉકેટ’ Zee5 પર આવવાની છે.’

21 September, 2021 03:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

દુર્ગાપૂજામાં કાજોલ અને તનિષા મુખર્જી લડી પડ્યાં, માતાએ કરી દરમિયાનગીરી

એક વીડિયો સામે આવ્યો છે જેમાં તનિષા અને કાજોલ દલીલ કરતા જોવા મળી રહ્યા છે.

20 October, 2021 05:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સુર્યવંશી ફિલ્મના પહેલા ગીતનું ટીઝર રિલીઝ, અક્ષય, રણવીર અને અજયનો ધમાકેદાર જશ્ન

ફિલ્મનું પહેલું ગીત `આઈલા રે આઈલા`  નું ટીઝર રિલીજ થયું છે.

20 October, 2021 04:34 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

હૅપી ફૅમિલી

સની દેઓલનો ગઈ કાલે બર્થ-ડે હતો. તે ૬૫ વર્ષનો થયો. જન્મદિવસની શુભેચ્છા આપતો ફોટો શૅર કરીને બૉબી દેઓલે કૅપ્શન આપી હતી, ‘હૅપી બર્થ ડે ભૈયા. તમે મારી દુનિયા છો.’

20 October, 2021 03:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK