સામાન્ય રીતે વિચિત્ર ડ્રેસમાં જોવા મળતી ઉર્ફીને સાડીમાં જોતાં બધાને આશ્ચર્ય થઈ ગયું હતું.
ઉર્ફી જાવેદ
અવારનવાર પોતાની અનોખી અને વિચિત્ર ફૅશન-સેન્સ માટે ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદે તાજેતરમાં પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર બનારસી સાડીવાળો લુક શૅર કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. સામાન્ય રીતે વિચિત્ર ડ્રેસમાં જોવા મળતી ઉર્ફીને સાડીમાં જોતાં બધાને આશ્ચર્ય થઈ ગયું હતું.

