Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બત્રીસમી વર્ષગાંઠ પર ૧૬ કરોડ રૂપિયાના હીરા જડેલી સાત થરની કેક કાપી ઉર્વશી રૌતેલાએ

બત્રીસમી વર્ષગાંઠ પર ૧૬ કરોડ રૂપિયાના હીરા જડેલી સાત થરની કેક કાપી ઉર્વશી રૌતેલાએ

Published : 27 February, 2026 11:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પબ્લિસિટી માટે શું કરાય એ ઉર્વશીને બરાબર આવડે છે એટલે તેણે બર્થ-ડે પર આવું ગતકડું કર્યું હોવાનું કહેવાય છે.

ઉર્વશીએ પોતે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો હતો

ઉર્વશીએ પોતે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો હતો


૨૫ ફેબ્રુઆરીએ ઉર્વશી રૌતેલાની બત્રીસમી વર્ષગાંઠ હતી અને આ અવસરે તેણે ૧૬ કરોડ રૂપિયાના મૂલ્યની સાત થરવાળી હીરાજડિત કેક કાપી હતી એવી ચર્ચા છે. પબ્લિસિટી માટે શું કરાય એ ઉર્વશીને બરાબર આવડે છે એટલે તેણે બર્થ-ડે પર આવું ગતકડું કર્યું હોવાનું કહેવાય છે. ઉર્વશીએ પોતે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને આ ડ્રામાબાજી શૅર કરી છે. તેણે કેક સાથેની પોતાની તસવીરો શૅર કરી છે અને પોતાના માથે તાજ હોય એવો ફોટો શૅર કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2026 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK