Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રીરામ રાઘવનની ‘ઈક્કિસ’નું શૂટિંગ ફેબ્રુઆરીમાં કરશે વરુણ

શ્રીરામ રાઘવનની ‘ઈક્કિસ’નું શૂટિંગ ફેબ્રુઆરીમાં કરશે વરુણ

22 September, 2021 12:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે અગાઉ ‘બદલાપુર’માં સાથે કામ કર્યું હતું

વરુણ ધવન, શ્રીરામ રાઘવન

વરુણ ધવન, શ્રીરામ રાઘવન


વરુણ ધવન હવે શ્રીરામ રાઘવનની ‘ઈક્કિસ’નું શૂટિંગ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ કરશે. તેમણે અગાઉ ‘બદલાપુર’માં સાથે કામ કર્યું હતું. ૨૦૧૫માં આવેલી આ ફિલ્મ બાદ તેઓ ફરી સાથે કામ કરવા જઈ રહ્યા છે. વરુણે હાલમાં જ ‘ભેડિયા’ અને ‘જુગ જુગ જીયો’નું શૂટિંગ પૂરું કર્યું છે. તે હવે બહુ જલદી ‘ઈક્કિસ’ની તૈયારી શરૂ કરશે. ફેબ્રુઆરીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ રહ્યું હોવાથી તે નવેમ્બરમાં આ ફિલ્મની તૈયારી શરૂ કરશે. આ ફિલ્મ સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ વિશે છે. પાકિસ્તાનની આર્મી સામે ૨૧ વર્ષના આ જવાને ખૂબ જ બહાદુરી દેખાડી હતી. આ બદલ તેને પરમવીર ચક્ર પણ આપવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2021 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK