Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > Mother`s Day Special: સિંગલ પેરેન્ટ હોવાની અભિનેત્રી જુહી પરમારે જણાવી સ્ટોરી

Mother`s Day Special: સિંગલ પેરેન્ટ હોવાની અભિનેત્રી જુહી પરમારે જણાવી સ્ટોરી

09 May, 2024 06:54 IST | Mumbai

કુમકુમની ભૂમિકા માટે જાણીતી અભિનેત્રી જુહી પરમાર ટેલિવિઝન પરથી સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. જુહી એક અભિનેત્રી, પુત્રી અને ટીવી સ્ટાર પણ છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે તે તેની 11 વર્ષની પુત્રી સમાયરાની મમ્મી છે. મધર્સ ડે પહેલા જૂહી પરમારે midday.comને આપેલા એક સ્પેશિયલ ઇન્ટરવ્યૂમાં તેણે તેના મધરહૂડના સફર વિશેની અનેક બાબતો જણાવીને તેના પર ચર્ચા કરી હતી. તેમ જ તેના સિંગલ પેરેન્ટ બનવાથી લઈને મમ્મી બન્યા બાદ જીવનમાં શું બદલાયું તે અંગે પણ જુહી પરમારે વિચારો વ્યક્ત કર્યા હતા.

09 May, 2024 06:54 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK