Aavaa De Teaser Release: ગુજરાતી ફિલ્મ `આવવા દે` નું ટીઝર આજે રિલીઝ થયું છે અને તેની પહેલી ઝલક હૃદયસ્પર્શી છે. નિહાર ઠક્કર દ્વારા દિગ્દર્શિત, આ અર્બન મ્યુઝિકલ ફિલ્મમાં પરીક્ષિત તમાલિયા અને કુંપલ પટેલ મુખ્ય ભૂમિકામાં છે.
Kundaalu Trailer Launch: ગુજરાતી ફિલ્મ જગતમાં નવી ઉમંગ જગાવતી ફિલ્મ ‘કુંડાળુ`નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક રોહિત પ્રજાપતિ છે, જેમણે સામાજિક વાસ્તવિકતાને એક અનોખા દ્રષ્ટિકોણથી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
`Man of Steel: Sardar` Trailer Release: ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ ના રોજ સરદાર પટેલના અવસાનને આજે સાત દાયકા પૂર્ણ થયા છે. રાષ્ટ્રને એકીકૃત અને પ્રબુદ્ધ કરનાર મહાન વ્યક્તિ સરદાર પટેલ પર એક નવો દ્રષ્ટિકોણ પ્રદાન કરવા માટે એક ફિલ્મ લૉન્ચ કરવામાં આવી છે.
થોડા સમય પહેલા ‘ચણિયા ટોળી’નું એક ગીત ‘પાંજરામાં પોપટ’ રિલીઝ કરવામાં આવ્યું હતું, જે ખૂબ જ પ્રખ્યાત થયું હતું. આ એક આઈટમ સોંગ છે જેમાં જાનકી બોડીવાલાના હટકે અંદાઝની ખૂબ જ ચર્ચા અને તે લોકોને પણ ખૂબ જ પસંદ પડી રહ્યું છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK