રિપોર્ટ પ્રમાણે વિડિયો-ગેમ પર આધારિત ફિલ્મ ‘સ્ટ્રીટ ફાઇટર’માં વિદ્યુત યોગી ધલસિમની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે ૧૬ ઑક્ટોબરે થિયેટરમાં રિલીઝ થવાની છે.
વિદ્યુત જામવાલ
વિદ્યુત જામવાલ ફિલ્મ ‘સ્ટ્રીટ ફાઇટર’ દ્વારા હૉલીવુડમાં પોતાના ડેબ્યુ માટે તૈયાર છે. હવે ફિલ્મમાંથી તેનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ ફર્સ્ટ લુકમાં વિદ્યુત વાળ વગરના બાલ્ડ લુકમાં અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી દેખાઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે વિડિયો-ગેમ પર આધારિત ફિલ્મ ‘સ્ટ્રીટ ફાઇટર’માં વિદ્યુત યોગી ધલસિમની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે ૧૬ ઑક્ટોબરે થિયેટરમાં રિલીઝ થવાની છે.


