દેવોલીનાએ ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધિવિનાયક મંદિરની બહાર પડાવેલા દીકરા સાથેનો પોતાનો ફોટો શૅર કર્યો હતો.
દેવોલીના ભટ્ટાચારજી તાજેતરમાં તેના એક મહિનાના દીકરા જૉયને લઈને સિદ્ધિવિનાયક મંદિર ગઈ હતી
ટીવી-સિરિયલ ‘સાથ નિભાના સાથિયા’માં ગોપી બહૂનો રોલ ભજવનારી દેવોલીના ભટ્ટાચારજી તાજેતરમાં તેના એક મહિનાના દીકરા જૉયને લઈને સિદ્ધિવિનાયક મંદિર ગઈ હતી. દેવોલીનાએ ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધિવિનાયક મંદિરની બહાર પડાવેલા દીકરા સાથેનો પોતાનો ફોટો શૅર કર્યો હતો. તેણે લખ્યું હતું કે આ તેના દીકરાની પહેલી ટેમ્પલ-વિઝિટ છે.

