Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


સલમાન ખાન અને કરિશ્મા કપૂર

મારા જીવન પર ક્યારેય બાયોપિક નહીં બને

કરિશ્માના આ સવાલનો જવાબ આપતાં પોતાની પસંદગી વિશે સમજાવતાં સલમાને કહ્યું હતું કે ‘જો તમે મારા જીવન પર કૉમેડી ફિલ્મ બનાવવા માગતા હો તો ડેવિડ ધવન યોગ્ય રહેશે. જો સૅડ લવસ્ટોરી બનાવવી હોય તો સંજય લીલા ભણસાલી યોગ્ય રહેશે.

16 October, 2026 10:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુજરાતી ઍક્ટ્રેસ અલ્પના બુચ

૫૪ વર્ષની ઉંમરે અલ્પના બુચનો ગરબા રમવાનો શોખ, સોશ્યલ મીડિયા પર ક્લિપ વાયરલ થઈ

હાલમાં તેમણે સોશ્યલ મીડિયામાં પોતાની ગરબા રમતી ક્લિપ મૂકી હતી જેમાં તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યાં છે.આ ક્લિપ સાથે અલ્પના બુચે કૅપ્શન લખી હતી કે ‘ભગવાન અગલે જનમ મોહે ગુજરાતી હી કીજિયો. ગરબા ખેલના મેરા જનમસિદ્ધ અધિકાર હૈ ઔર વો મૈં લેકર રહૂંગી.’

16 October, 2026 10:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌરવ ખન્ના

એકતા કપૂરના નવા શોમાં ગૌરવ ખન્ના અને શ્રદ્ધા આર્ય

સ્ટાર પ્લસે સોશ્યલ મીડિયા પર બન્ને કલાકારો સાથેનો એક વિડિયો શૅર કરીને નવા શોની જાહેરાત કરી છે.

14 October, 2026 01:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થી

ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થીની ત્રીજી સીઝન આવશે?

એકતા કપૂરની લોકપ્રિય સિરિયલ ‘ક્યોંકિ...સાસ ભી કભી બહુ થી 2’ પોતાની વાર્તાને કારણે સતત ચર્ચામાં રહી છે. હવે આ સિરિયલ ઑફ ઍર થવા જઈ રહી છે.

13 October, 2026 10:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરુણ ગોવિલ

ટીવીના લોકપ્રિય રામજી અરુણ ગોવિલ ફિલ્મના પડદે રાજા દશરથ બનીને છવાયા

રામાનંદ સાગરની લોકપ્રિય ધારાવાહિક ‘રામાયણ’માં અરુણ ગોવિલે ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી હતી

08 October, 2026 03:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિઝનેસ રિયલિટી શો ‘ગેમચેન્જર્સ’

આર. માધવન બનશે બિઝનેસ રિયલિટી શો ગેમચેન્જર્સનો હોસ્ટ

જોકે શો વિશેની વધુ વિગતો અને એની રિલીઝ-ડેટની જાહેરાત હજુ કરવામાં આવી નથી

07 October, 2026 04:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ને બદલે પ્રસારિત થશે  ‘અપ્સરા’

TV Updates: તુલસીનું સ્થાન લઈ લેશે અપ્સરા

TV Updates: ૨૦ ઑક્ટોબરે ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2 પર પડદો પડી જવાનો હોવાનો રિપોર્ટ; અવિનાશ મિશ્રા ખતરોં કે ખિલાડી 15નો વિજેતા બન્યો

06 October, 2026 01:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 અનુપ સોની

ક્રાઇમ પૅટ્રોલમાં ફરી જોવા મળશે અનુપ સોની?

‘ક્રાઇમ પૅટ્રોલ’ સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહેલા અનુપ સોનીએ શોમાં વાપસીના સંકેત આપ્યા છે. તેણે કહ્યું કે ભવિષ્યમાં એક સીઝનમાં તે ચોક્કસ પરત ફરશે. હાલમાં નવી સીઝનમાં અજય દેવગન હોસ્ટ તરીકે જોવા મળે છે.

28 September, 2026 12:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK